પ્રણય ત્રિકોણ - ભાગ 6

  • 2.3k
  • 2
  • 1.3k

ભાગ છ કેમ કહે દિવ્યમ કે હું તારા વગર નહીં જીવી શકું, જીગીશા દિવ્યમ એ તો કોઈ દિવસ આવું વિચાર્યું પણ નહીં હોય કે આ રીતે જીગીશા આવું માંગી લેશે કે જે તેના જીવનમાં ખડભળાટ લાવી દેશે જીગીશા ને પણ ક્યાં મનમાં એવું હતું કે તે દિવ્યમ ને છોડવાનું વિચારી લેશે ...પણ સમય બલવાનની જેમ, સમય માણસને ઘણું બધું કરાવી દે છે કે ક્યારેક માણસે વિચાર્યું પણ ન હોય અને આ સમય જ તો કરાવતો હશે ને આ બે પ્રેમી પંખીડાને અલગ . ખબર નહીં કેટલા વર્ષે મળશે ?ખબર નહિ શું થશે? ખબર નહિ આગળના જીવનમાં ખુશ રહેશે કે નહીં