એ છોકરી - 18

  • 2.8k
  • 1.3k

એ છોકરી ભાગ -૧૮(આપણે જોયું કે રૂપાલી નો અભ્યાસ શરૂ થઈ ગયો હતો. હવે જુઓ આગળ) રૂપાલીનો શાળાનો અભ્યાસ શરૂ થઈ ગયો હતો. તેને શાળામાં જવુ આવવુ ખૂબ જ ગમતું હતુ. તેના દૈનિક કામમાં પણ તે એકદમ પરફેક્ટ હતી. ઘણીવાર તો હું પણ વિચારમાં પડી જતી આ એ જ રૂપલી છે? જે મને ઘાઘરી અને પોલકામાં ખેતરમાં મળી હતી? સપનું તો નથી જોડીને હું? આવા વિચારો મને આવતા હતા. પણ પછી હું મનોમન ખુશ થતી કે આ એજ રૂપલી છે જેને રૂપાલી બનવામાં ઝાઝો સમય ન લાગ્યો હતો. .ખરેખર ઈશ્વરનો આભાર માનતી કે એક ગામડા ગામની છોકરી જેનું કોઈ ઉજ્જવળ