The story of love - Season 2 - Part 3

  • 2k
  • 1.1k

ૐ નમઃ શિવાયઃ The Story of Love Season-2 PART-3 અત્યાર સુધી આપડે જોયું કે જોસના બેન અને ભાવિક ભાઈ સુમસાન રસ્તા પર જતા હોય છે અને જોસના બેન ચિંતા કરતા હોય છે કે નીતિન અને માહી ઘરે એકલા છે, ત્યારે ભાવિક ભાઈ તેમને સમજાવે છે કે તેમની સાથે વિક્રમ ભાઈ છે તો ચિંતા કરવાની જરૂર નથી... ત્યારે તે બન્ને ને સામે કોઈ ની કાર ઝાડ પર ટકરાય છે અને એ જોઈને તે બન્ને ડરી જાય છે ભાવિક ભાઈ જલ્દી થી કાર ને ઉભી રાખે છે અને જલ્દી થી ઉતરી ને તે તરફ જવા લાગે છે... "સાંભળો છો આમ તમે ત્યાં