The story of love - Season 2 - Part 2

  • 2.6k
  • 1.6k

ૐ નમઃ શિવાયઃ The Story of Love Season-2 PART-2 એક આલીશાન બંગલો, જે કોઈ મહેલ થી ઓછો નથી. જેમાં કોઈ પણ લાઈટ ચાલુ નથી ઘોર અંધારું છે અને જે દિવસે એટલો સુંદર લાગે છે કે દરેક વ્યક્તિ ને ત્યાં રેવાનું મન થાય પણ રાત થતા જ ત્યાં જવાથી ડર લાગે. આજુ બાજુ બસ ઝાડ જ છે અને શહેર થી દૂર હોવા ના લીધે ત્યાં ના તો કોઈ અવાજ કે ના તો ગાડી નો કોઈ સોર સંભળાય છે... બસ તેના પર પડતી ચંદ્ર ની એ શીતળ છાયા જેવા થી તેની સુંદરતા વધતી જાય છે બસ ત્યાં જ એક રૂમ જ્યાં એટલું