The story of love - Season 2 - Part 1

  • 2.1k
  • 1.2k

ૐ નમઃ શિવાયઃ હું મીરા ફરી આવી ગઈ છું મારી કહાની સાથે પણ આજે હું કોઈ નવી કહાની નથી લાવી પણ એજ કહાની જેને મેં અધૂરી મૂકી હતી એને જ આગળ વધારીશ... THE STORY OF LOVE કહાની ના જે સવાલો મેં તમારા માટે મુક્યા હતા એના જ જવાબો સાથે હું આવી છું અને સાથે સાથે નવા પાત્રો પણ જોડાશે તો તૈયાર થઇ જજો મારા જૂની કહાની ના નવા સફર માં.... હા માનું છું થોડો વધારે જ સમય લઇ લીધો છે મેં આ કહાની ના બીજા સીઝન ને લાવા માટે પણ હવે આ કહાની સમય સર તમારી પાસે આવતી રહેશે તો