ૐ નમઃ શિવાય The Story Of love Part-30 અત્યાર સુધી આપડે જોયું કે મિહિર અને માનવી એક થઇ જાય છે અને તે બન્ને એક બીજા ને બધી વાત કઈ દે છે.... માનવી અને મિહિર સાંજે બારે જાય છે અને જયારે પાછા આવે છે અને જોવે છે કે ત્યાં ગણા પોલીસ વાળા હોય છે અને એ બધા મળીને હોટેલ ના બધા લોકો ને ત્યાં થી નીકળતા હોય છે અને આ જોઈ ને મિહિર અને માનવી એક બીજા સામે જોવે છે... મિહિર સીધો જઈને સામે જ્યાં જય ઉભો હોય છે ત્યાં જાય છે અને એને પૂછે છે કે શું થયું... "અહીંયા સંદીપ