The story of love - Season 1 part-29

  • 2.6k
  • 1.5k

ૐ નમઃ શિવાય The Story Of love Part-29 અત્યાર સુધી આપડે જોયું કે મિહિર અને માનવ બારે ગયા હોય છે જયારે મિહિર એના વિચારો માં ખોવાયેલો હોય છે ત્યારે માનવી તેન ટોકે છે અને તે તેના વિચારો માં થી બારે આવી ને કાર ચાલુ કરે છે... થોડા હજુ આગળ ગયા જ હતા અને માનવ ફરી કાર ઉભી રાખી દે છે... "હવે ફરી કેમ ઉભી રાખી દીધી..." માનવી બોલે છે... "માનવી મારે તને કંઈક કેવું છે..." મિહિર માનવી સામે ફરી ને બોલે છે... "એ જ ને કે તું મને પ્રેમ કરે છે..." માનવી બોલે છે... આ સાંભળી ને મિહિર તેની સામે