વસંત વિલા - એ હોન્ટેડ હાઉસ - 15

(11)
  • 3.6k
  • 1.7k

પ્રકરણ 15  સુકેશ અચાનક થી જ સુઈ ગયો હતો. પણ જેવો રાત્રી નો બીજો પ્રહર વીત્યો તેવી જ ડ્રોઈંગરૂમમાં એકદમ થી વીજળીના કડાકા નો અવાજ સંભળાવા લાગ્યો એન એ અવાજ થી સુકેતુ જાગી ગયો. તેને જોયું તો બહાર વીજળી ના ચમકારા થતા હતા. ઘુવડના બોલવાં નો અવાજ પણ સંભળાવા લાગ્યો હતો. દૂર દૂર થી શિયાળો ની ચીસો પણ સામળતી હતી. વાતાવરણ એકદમથી ડરાવનું બની ગયું હતું.  દૂર દૂર જંગલમાં થી રાની પશુઓ નો અવાજ આવતો હતો.અચાનક હવામાં થી સાત ઓળાઓ ડ્રોઈંગ રૂમમાં પ્રગટ થયા હતા. જેને  જોતા જ સુકેશ ની  હાલત ખરાબ થઇ ગઈ એકદમ જ તેને પોતાનું હૃદય બંધ