બાળ તરવૈયો વિહાન

  • 3.6k
  • 2
  • 1.3k

બાળ તરવૈયો વિહાનનમસ્તે વ્હાલાં બાળકો, કેમ છો ? મજામાં ને ? આજે હું એક તમારાં જેવો બાળક કે જે તરવાની અલગ અલગ રીતો જાણે છે. તેને તરવું ખૂબ ગમે છે. વિહાન દરરોજ સ્વિમિંગ ક્લાસમાં જાય છે. બીજાં બધાં બાળકો કરતાં વિહાન ઝડપી તરતાં શીખ્યો. વ્હાલાં બાળકો, પાણીમાં તરતાં તમને આવડવું જોઈએ. ગામડાઓમાં બાળકો કુદરતી રીતે જ તરતાં શીખી જાય છે પરંતુ શહેરમાં બાળકોને તરવા માટે ક્લાસ કરવાં પડતાં હોય છે. તરવાથી આખા શરીરની કસતર થાય છે. સાથે સાથે ઘણી જગ્યાએ નદીમાં, દરિયામાં કે પુર જેવી પરિસ્થિતિમાં બાળકો ડૂબી જતાં હોય છે તો આવાં સંજોગોમાં જો થોડીઘણી પણ માહિતી તમારી પાસે