Doctor S Life

  • 2.3k
  • 1
  • 876

આજે ડોક્ટર્સ ડે છે. એ નિમિત્તે એક ' નિજ' રચિત સુંદર લેખ Doctor ' s Life ' રોજનું એક સફરજન ખાઓ અને ડૉક્ટરને દૂર રાખો ' આ ફિલોસોફી સાંભળી હું સફરજન લેવા ગયો. મોટાભાગના ગોબાવાળા હતા ને તોય ભાવ 300 રૂપિયે કિલો ,સાંભળી હૃદયમાં ગોબો પડી ગયો. લીધા તો ખરા પણ pesticide વાળા હશે કે પછી બીજા કોઈ કારણોસર થોડા જ દિવસોમાં ડૉક્ટર પાસે જવું પડ્યું. મલ્ટી સ્પેશિયાલિટીની ઓપીડી માં પુષ્કળ ભીડ. આઈપીડી (ઇન્ડોર પેશન્ટ ડિપાર્ટમેન્ટ) પણ ભરેલું. મારે જે ડૉક્ટર ની ચેમ્બર માં જવાનું હતું તે ફીઝીશ્યનની ચેમ્બર હતી. એક ટિફિન એમની ચેમ્બરમાં ગયું.કદાચ ઘરેથી આવ્યું હશે.હવે મારો નંબર