દરિયા નું મીઠું પાણી - 9 - દિકરી કે વહુ?

  • 2.3k
  • 1
  • 1.4k

પરિવાર મા બનતી સત્ય હકીકત ઘણી વ્યક્તિઓ દિલ મા દુઃખને દબાવી..દુનિયા થી વિદાય લે છે...જ્યારે ઘણી વ્યક્તિઓ દિલ ખોલવા મજબુર થઈ જાય છે...હોસ્પિટલ ના સ્પેશ્યલ રૂમ મા એક વૃદ્ધ દંપતી છે..તેમા પત્ની ને અસાધ્ય બિમીરી ને કારણે દાખલ કરેલ છે...અને એ વૃદ્ધ વડીલ પોતાની વૃદ્ધ પત્ની ની સેવા કરતી નર્સ સાથે વાત કરી રહયા હતા..પત્ની જાગૃત અવસ્થા મા જયારે જયારે વાતો કરે છે ત્યારે અચૂક પુછે છે"દીકરી જમાઇ વિદિશ થી આવી ગયા" ..વૃદ્ધ પત્ની ને જવાબ શુ આપવો ?.. નર્સ પૂછે છે દાદા ...માજી ઘણા વખત થી દીકરી જમાઇ ને યાદ કરે છે...તમે તેમને જાણ કરી કે નહીં..હા...બેટા.. ચશ્મા ના