ભાઈ ના બલિદાન ની વાત...

  • 5.4k
  • 1.9k

ભાઈ ના બલિદાન ની વાત...ભાઈ બહેન નું બલિદાનભાઈ કેશરસિંહજી બારૈયાબહેન રાજબાઈબાસૌરાષ્ટ્ર એ એક સંત અને શૂરવીરો ની ભૂમિ કહેવાય છે,સૌરાષ્ટ્ર માં ઘણી બધી જાતિઓએ ધર્મ, ગામ, ગાયો,બહેનદીકરીઓ બચાવવા માટે બલિદાનો આપ્યા છે,સૌરાષ્ટ્રમાં ઘણી ખમીરવંતી અને લડાયક જાતીઓ વસે છે, આવી એક ખમીરવંતી લડાયક જાતિના ભાઈ બહેનના બલીદાન આજે આપણે વાત માંડવી છે.બરડાના પહાડમાં કાટવાણા નામનું ગામ,ગામમાં રાઠોડજાતિના સંધિ મુસલમાનો રહે.ગામની છાપ બહુ સારી નહિ.પ્રત્યેક ગામની એક છાપ હોય છે ગામના રહેનારા લોકોના વ્યવહારથી તે છાપ પડી હોય છે,કાટવાણાની ભાગોળે એક વૃક્ષની ચારે તરફ બંધાયેલ ઓટલા ઉપર ચાર-પાંચ સંધિ જુવાનો બેઠા છે,સંધિ જુવાનો પોતપોતાના રૂપ અને જુવાનીના બણગાં ફૂંકતા હતા.સવારના પહોરમાં