ધૂલો તો હરખપદૂડો (DTH) - 16

  • 1.6k
  • 758

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૧૬આપણે જોયું કે પોતાના મિત્ર વર્તુળની માસિક શનિવારીય બેઠક જે ભાવલા ભૂસ્કાને ઘરે ગોઠવાઈ હતી. જેમાં મયુરીઓ કળાકાર અને બૈજુ બાવરી મુસીબતમાં હોવાની જાણ કરી મિત્રવર્ગના પેનિક પ્રતિભાવની રાહ જોઈને જાગી રહ્યાં છે. જોકે સધકીના માસીયાઈ અમિતભાઈને માત્ર એક મહિનામાં યોગ્ય ઠેકાણે પાડવાની લગભગ અશક્ય એવી જવાબદારી કેતલા કીમીયાગારએ સ્વીકારી લઈ હાસ્યાસ્પદ હાલતમાં હલવાયો છે. હવે આગળ...સોનકી સણસણાટ વોટ્સએપ પર સતત નજર રાખી હતી. મયુરીઓ કળાકાર અને બૈજુ બાવરી એ બંને ઓનલાઇન જ હતાં. સ્વાભાવિક છે એમને બમણી ચિંતા હતી.એક, પોતાના ઝઘડા અને ચીસનો કોઈ પ્રતિભાવ આવ્યો નહોતો. અને બીજું, એમણે વોટ્સએપ ગ્રુપના દરેક