પ્રણય ત્રિકોણ - ભાગ 5

  • 2.3k
  • 3
  • 1.1k

ભાગ પાંચયુવાનીના આ દિવસો કેમ જતા રહે છે તે જીગીશા અને દિવ્યમને જાણે ખબર જ નથી રહેતી. એક દિવસ જ્યારે જીગીશા ઘરમાં કામ કરતી હોય છે ત્યારે તે તેના પપ્પા અને મમ્મીના સંવાદોને સાંભળે છે તેના પપ્પા તેની મમ્મી જોડે વાત કરતા હોય છે કે મારી સાથે જ નોકરી કરતા મારા જ્ઞાતિ મિત્રના છોકરા માટે જીગીશા ની વાત કેવડાવે છે તો શું કરવું ત્યારે તેના મમ્મી કહે છે કે આમ પણ હમણાં જીગીશા તો કોલેજ પૂરી કરી દેશે હવે ઉંમર પણ થઈ ગઈ છે યોગ્ય સમય થઈ ગયો છે સારો વર અને ઘર હોય તો ખોટું શું અને આ સાંભળીને