પ્રણય ત્રિકોણ - ભાગ 4

  • 2.9k
  • 2
  • 1.6k

ભાગ ચાર ધીરે ધીરે સમય વીતતો ગયો અને જીગીશા નું 12 મુ ધોરણ પણ પૂરું થયું. આજે તેનો કોલેજનો પહેલો દિવસ હતો. તેની બાળપણની સહેલીઓ સુધા અને રમા જીગીશા સાથે કોલેજ જાય છે. હજુ તો તે લોકો કોલેજના પંટાગણમાં પ્રવેશે છે ત્યાં તો દિવ્યમ ત્યાં બાઈક લઈને ઉભો જ હોય છે. અને જીગીશાને કહે છે કે ચાલ બાઈકમાં બેસી જા. હવે જીગીશા યુવાનીમાં પ્રવેશી ચૂકી છે થોડી શરમ અને સંકોચ અનુભવે છે પણ દિવ્યમ તો માથા ફરેલ એને નહીં સમાજની કે કોઈ આસપાસના વાતાવરણનો ડર એ કહે છે ચાલને જીગા જીગીશા શરમાઈ જાય છે દિવ્યમનો પ્રભાવ જ એવો હતો કે