પ્રણય ત્રિકોણ - ભાગ 2

  • 2.6k
  • 2
  • 1.3k

દિવ્યમ આમ તો ઘણી વખત આ શહેરમાં આવી ચૂક્યો હતો. પણ આમ અચાનક અનાયાસે એ આ રીતે જીગીષા ને આટલા વર્ષો પછી મળશે તેને સ્વપ્નમાં પણ ખ્યાલ ન હતો એ વિચારથી તે અતિ ઉત્સાહિત થઈ જાય છે કે તેણે આજે વર્ષો પછી જીગીશા ને જોય હજુ પણ જીગીસા બદલાઈ નથી મારી જિગા ઓહ્ મન થાય છે તેને મળવાનું કેટલાં વર્ષો થઈ ગયા આટલો તો રાજા રામને પણ વનવાસનો સમય લાગ્યો નહીં હોય અરે હા જીગીશા ના પતિ નું નામ પણ રામ જ તો છે અને પોતે મનમાં ને મનમાં હશે છે .હા કદાચ એ રામ જ હશે..જીગા ક્યાં હશે તું