Satyprem કી Katha - Movie Review મારી નજરે

  • 3.2k
  • 1.1k

નમસ્કાર મિત્રો હું વિશેષ ફરીએક વાર નવી ફિલ્મની વાત સાથે તમારી સમક્ષ પ્રસ્તુત છું જેનું નામ satyprem ki katha છે,ફિલ્મની શરૂઆત જ એક ડ્રિમ સાથે થાય છે જેને સત્યપ્રેમ એટલે કે કાર્તિક આર્યન જોઈ રહ્યો હોય છે ફિલ્મ પણ એક અનોખી કહાની આપણી સમક્ષ એવી રીતે મૂકે છે કે આપણે કહાનીમા બહુ રસ ધરાવતા થઇ જઈએ એ માટે જકડી રાખવામાં પણ આ ફિલ્મ ખુબ જ રીતે સફળ બનતી જોવા મળે છે...ફિલ્મમાં રાજપાલ યાદવનો પણ હંમેશાની જેમ એક કોમેડી રોલ છે જેઓ પણ ફીલમમાં બખુબી નજરે પડે છે એમની એક્ટિંગથી ફિલ્મને વધુ સુંદર બનાવવા....ફિલ્મની કહાની આપણા ગુજરાત સાથે કનેક્ટેડ જોવા મળે