સથવારો.....સંબંધો ભાગ્યનાં - 14

  • 2.3k
  • 1
  • 1.2k

અમોઘા●●●●○○○○●●●●○○○●●●●મમ્મીએ હા પાડી ત્યારથી તાલાવેલી જાણવાની વધી ગયેલી,છાત્રાલયમાં રહેતી સખીઓ રજાનાં દિવસે મમ્મી- પપ્પાને સંદેશો લખવા કમ્પ્યુટર રૂમમાં જાય એટલી ખબર.ટપાલી વિના અને સરનામા વિના સંદેશો પહોંચી જાય તે ખબર. જેવું કમ્પ્યુટર આવડી જાય એવું શિખીને મારી સગી માને સંદેશો મોકલું એવું વિચારી રાખેલું.સંદેશો પણ વિચારી રાખેલો" વહાલી મા મે તને ક્યારેય જોય નથી તોય તું મને ખૂબ વહાલી,હેં! મા તને ક્યારેય ઈચ્છા નથી થતી મને મળવાની?"સોરી તારી દેવકી જેવી કોઈ મજબુરી હશે નહીં !તું મારી જરાપણ ચિંતા ન કરતી બંને મા મને બહું હેત કરે,આ તો બધાને ભાઈ બહેન મમ્મી પપ્પા દાદા ,કાકા,ફોઈ,મામા કેટલાં લોકો હોય પરિવારમાં,અમારા પરિવારમાં અમે