લથડિયા ખાતું બાળપણ

  • 7.7k
  • 3.2k

કેમ છો મિત્રો આજે હું તમને એવા અમૂલ્ય બાળપણની વાત કરવા જઈ રહી છું જેનાથી આપણે ઘણી દૂર આવી ગયા છીએ. તે પણ આપણે જાણે અજાણે ગુમાવી ચૂક્યા છીએ. કહેવાય છે કે કોઈ વસ્તુ જ્યારે આપણી પાસે હોય ત્યારે તેની કિંમત થતી નથી. જ્યારે એ વસ્તુ કોઈ લઈ લે, છીનવી લે કે પછી હાથમાંથી નીકળી જાય ત્યારે તેની કિંમત સમજાય છે. આ લેખ પરથી હું તમને તમારા બાળપણની યાદો તાજા કરાવવા જઈ રહી છું. મિત્રો તમે કેવા હતા બાળપણમાં એ તમને ખબર જ હશે. તોફાની, જિદ્દી, રોતડુ, ભણેસી, રમતિયાળ. ખરો સમય બાળપણમાં છ વર્ષપૂરા કર્યા નહીં કે શાળાએ મૂકવાની વાત