ધૂલો તો હરખપદૂડો (DTH) - 13

  • 2.1k
  • 1.3k

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૧૩આપણે જોયું કે પોતાના મિત્ર વર્તુળની માસિક શનિવારીય બેઠક જે ભાવલા ભૂસ્કાને ઘરે ગોઠવાઈ હતી. એમાં સૌએ સાથે મળીને ધૂલા હરખપદૂડાના પ્લાન મુજબ ભાવલાને ટેમ્પરરી ટેન્શન આપી, બીલ મયુરીઆ કળાકાર પર ફાડી દીધું. એટલે ભાવલાએ ગ્રુપ વિડિયો કોલ કર્યો જેમાં બૈજુ બાવરીના ફોન પર ઝઘડાના અવાજો સંભળાયા. હવે આગળ...બૈજુ બાવરીએ ભાવલાનો એ કોલ તો જાણે રિસીવ બટન અજાણતા દબાઈને રિસીવ કરી લીધો હોય એમ લાગ્યું. એનો મોબાઈલ કદાચ એની પર્સમાં જ હશે એટલે ફક્ત અંધકાર જ દ્રશ્યમાન હતું પણ ઓડિયોમાં કોઈ મોટો ઝઘડો ચાલતો હોય એવા શોરબકોર, ગાળાગાળીનો કોલાહલ ઝીલાતો હતો. જોકે એકાએક મયુરીઆની