ધૂલો તો હરખપદૂડો (DTH) - 12

  • 1.7k
  • 882

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૧૨આપણે જોયું કે પોતાના મિત્ર વર્તુળની માસિક શનિવારીય બેઠક જે ભાવલા ભૂસ્કાને ઘરે ગોઠવાઈ હતી. એ વખતે જ કેતલા કીમિયાગારના સાસુમાં અચાનક બીમાર પડતાં એણે અને પિતલી પલટવાર ત્યાં જવાનુ નક્કી કર્યુ. મૂકલા મુસળધારનું બગડી ગયેલુ સ્કૂટર એના સમેત ગગડી પડ્યુ એટલે વિનીયો વિસ્તારી એના ફ્રેક્ચર માટે એને એની જાણીતી હાડ હોસ્પિટલ લઈ ગયો અને ધૂલા હરખપદૂડાની કાર રસ્તામાં અટકી એટલે એ ગેરેજમાં હતો ઈશા સમેત. આમ એ પાર્ટી સાથે સાથે સધકી સંધિવાતના માસીયાઈ ભાઈનું ચોકઠું ગોઠવાય એ પહેલાં જ લટકી ગથું. હવે આગળ...ભાવલા ભૂસ્કા માટે આ શનિવારીય બેઠક એ એક પ્રતિષ્ઠિત પ્રસંગમાં પરાવર્તિત