મંઝિલ

  • 3.2k
  • 1.3k

મંઝિલલીના માસી,વ્યોમેશ, અંકલ એમ બૂમો પાડતી પડતી રોમા ઘરમાં દાખલ થઈ. કેમ બૂમો પાડે છે રોમાં? શું થયું? અરે લીલા માસી સાંભળો તો ખરા સરપ્રાઈઝ છે . વ્યોમેશ ક્યાં છે? એ બાલ્કની માં બેઠો લીનાબેને કહ્યું. રોમા બાલ્કની માં જઈને તેને ડ્રોઈંગ રૂમમાં લઈ આવી. કમલેશભાઈ પણ આવી ગયા. લીલાબેન ને પૂછ્યું શું સરપ્રાઈઝ છે? રોમા એ કહ્યું કે મેં વ્યોમેશના ગીતો નું રેકોર્ડિંગ ટી સિરીઝની કોમ્પિટિશનમાં મોકલ્યું હતું . ટી સીરીઝના નવા આલ્બમ માટે આ કોમ્પિટિશન હતી તો ત્યાંથી વ્યોમેશને ઓડીશન માટેનો લેટર આવ્યો છે. જો તમે પરમિશન આપો તો હું અને વ્યોમેશ મુંબઈ જઈ અને ત્યાં ઓડિશન આપી