ધૂલો તો હરખપદૂડો (DTH) - 8

  • 2.3k
  • 1.4k

ધૂલો તો હરખપદૂડો (DTH) : પ્રકરણ ૮આપણે જોયું કે સોનકી ઈશાનું ઉપરાણું લઈને ધૂલા સાથે ફોન પર લડવા બેઠી. એમાં વાતવાતમાં ધૂલાએ સોનકીના મનમાં વિનીયાના રંગીન મિજાજ વિશે શંકાનું બીજ રોપી દીધુ તો વિનીયા પર જાસૂસી કરવા સોનકીએ ધૂલાને જ વચ્ચે રાખ્યો. હવે આગળ...ધૂલાએ સમજી વિચારીને સોનકીને એક પ્લાન સમજાવ્યો, "જો સોનલ, આ જોખમી કામ માટે પહેલાં એના ફોન પર કબ્જો લેવો પડશે. એ ઘરે આવીને ફ્રેશ થવા જાય ત્યારે કે યોગ્ય મોકો જોઈને એના ફોનમાં કોલ લિસ્ટ અને વોટ્સએપ મેસેજના ફોટા લઈ લેવાના."સોનકી તૈયાર થઈ ગઈ, "હા પાર્ટનર, આ વાત એકદમ બરાબર. હવે તમારો દોસ્ત ફસાયો. ગયો એ બારના