ધૂલો તો હરખપદૂડો (DTH) - 7

  • 2.3k
  • 1.4k

ધૂલો તો હરખપદૂડો (DTH): પ્રકરણ ૭આપણે જોયું કે સોનકી સણસણાટ ધૂલાને મિત્ર ભાવે ફોન કરીને ઈશા પર બધા સામે ગુસ્સો કરવા માટે ખખડાવે છે. આ ફાયર બ્રાન્ડ સોનકીને ધૂલો વાતોમાં ભરમાવીને ચાલાકીથી એ સણસણાટ વિનીયા વિસ્તારી, એટલે કે એના વર પર ટ્રાન્સફર કરી દે છે. હવે આગળ...હરખપદુડા ધૂલાએ સોનકી સણસણાટને ગજબની ચાવી મારી દીધી, વિનીયા વિસ્તારીની રંગીન કરતૂતોથી સાવધ રહેવાની.હવે આ સોનકીએ એની સોનકી ખુફિયા એજન્સીને પૂર્ણ રીતે કાર્યવન્ત કરી નાખી. આ તો ઈજ્જતનો સવાલ છે. આ વિનીયાને આટલી મજબૂત પાંખો આવી કેવી રીતે! રખેને આવુ કાંઇક થાય તો આખા ગ્રુપ સામે નીચે જોવાનું થાય. હા, સોનકીને એ ચિંતા વધારે.હવે