પુસ્તક પ્રેમી નાનકડો સિદ્ધાંત.

  • 5.8k
  • 4
  • 2.4k

પુસ્તક પ્રેમી નાનકડો સિદ્ધાંતનમસ્તે વ્હાલાં બાળકો, કેમ છો ? મજામાં ને ? શાળાઓ શરૂ થઈ ગઈ છે. નવું શૈક્ષણિક સત્ર, નવુ ધોરણ, નવો ક્લાસ, નવા ક્લાસ ટીચર અને નવી નવી ચોપડીઓ! ખરું ને ? આજે હું તમને એક પાંચ વર્ષના બાળકની વાત કરવાની છું. આ બાળક તમારી જેમ જ ઈંગ્લેન્ડમાં નવી શાળાએ જાય છે અને ત્યાંથી અવનવું શીખીને આનંદમાં રહે છે. ઘરે આવીને ટીચરે કહ્યું હોય તે બધું જ કરે છે. નિયમિત શાળાએ જવું તેને ખૂબ ગમે છે. નિયમિત વાર્તાની ચોપડીઓ વાંચવી ગમે છે. તો ચાલો જાણીએ, કેવી છે સિદ્ધાંતની શાળા! એવું તો શું છે, જેથી રોજ સિદ્ધાંતને શાળાએ જવું