ધૂલો તો હરખપદૂડો (DTH) - 4

  • 2.7k
  • 1.6k

ધૂલો તો હરખપદૂડો (DTH) : પ્રકરણ ૪આપણે જોયું કે ઘૂલો ને ઈશા મહાબળેશ્વર ફરી આવ્યાં એની જાણ સૌને કરવા DTH વિવિધ પેંતરા અજમાવે છે. પણ ધૂલાનો પાકો મિત્ર મૂકલો મુસળધાર એના મનમાં એમ ઠસાવે છે કે તેઓ ડબલ ખર્ચ કરીને આવ્યાં હતાં. પછી બંને વચ્ચે ઇન્ડિયા ને ઇંગ્લેન્ડની ટેસ્ટ મેચની જેમ 'કોણ સાચું' નામની ટેસ્ટ મેચ ચાલુ થઈ. આ વાતનો સાથે મળી નિવેડો લાવવા ધૂલો, મૂકલા મુસળધાર અને એની પત્ની હિરકી હણહણાટને પોતાના ઘરે જમવા આમંત્રણ આપે છે. હવે આગળ...આમ એક પાર્ટી ગોઠવાઈ ગઈ. એવું નક્કી થયું કે મૂકલો મુસળધાર ને હિરકી હણહણાટએ બીજા દિવસે સાંજે ધૂલા ને ઈશાના ઘરે