આઘાત

  • 3.1k
  • 1.4k

અવિનાશ ની હાલત ખૂબ જ ગંભીર થઈ રહી હતી તેમ છતાં મોટા ડોક્ટરોના આદેશને માન આપીને નર્સ અને અન્ય હોસ્પિટલના સ્ટાફે અવિનાશને બેડ પર લઈ જઈને તેને બેભાન કરવા માટેનું ઇન્જેક્શન આપે છે અને તેના પિતા તથા તેની બહેનને જાણ કરે છે કે હવે અવિનાશના માટે આ સમય ખૂબ જ અઘરો હશે અને અવિનાશના મિત્રો તો અવિનાશની આ હાલત જોઈ જ નથી શકતા નાની બહેન તો રડી પણ નથી શકતી કે પિતા પોતાનું દુઃખ કોઈને વ્યક્ત પણ નથી કરી શકતા અને કાળજુ કઠણ કરી દે છે... અવિનાશની માતાનું દેહાંત તો આર્વીના જન્મ એટલે કે તેની નાની બહેનના જન્મ પછી થયું