વસંત વિલા - એ હોન્ટેડ હાઉસ - 12

  • 3.6k
  • 2.2k

પ્રકરણ 12 સુકેશ ની વિચારધારા સેલફોન ની રીંગ ના અવાજ થી તૂટી તેને હોન હાથમાં લઇ જોયું તો ડિસ્પ્લે પર વિશાલ નો નંબર હતો. ફોન રિસિવ કરતા જ વિશાલે કહ્યું આજની અંતિમક્રિયા ની વિધિ પતિ ગઈ છે. હવે કાલે કોઈ કામ બાકી નથી. હું કાલે બપોરે ફ્રી જ હોઈશ. તો આપણે કાલે પેમેન્ટ અને બાનાખત ની વિધિ કાલે જ પતાવી લઇએ.સુકેશ પણ જવાબમાં સહમત થતા કયું તો આપણે કાલે બાર વાગ્યે રજિસ્ટ્રાર ઓફિસે એડવોકેટ ને બોલાવી ને મળી બધી કાયદાકીય પ્રક્રિયા પતાવી લઈશું. અને પછી કોલ ડિસ્કનેક્ટ કર્યો. કોલ પતાવ્યા બાદ બનેએ નિંદ્રારાણી  ને જાત સોંપી દીધી. ________________________________XXXXX _____________________________________ બીજા