સમૂહલગ્ન - એક અભ્યાસ

  • 2.3k
  • 786

*સમૂહલગ્ન- એક અભ્યાસ*️ સી.ડી. કરમશીયાણી લગ્ન એટલે પુરુષ અને પ્રકૃતિનું મિલન.સાંસારિક ભાષામાં બે યુવાન હૈયાનાં મિલન નો ઉત્સવ એટલે લગ્ન.આ લગ્ન એક સમય માત્ર વિધિ ની જ પ્રક્રિયા હશે પરંતુ, સમયના ચક્ર સાથે આ પ્રક્રિયા ,આ પરંપરા ક્યાંક રૂઢિવાદી સ્વરૂપ પકડવામાં સફળ થયું ..અને પવિત્ર બંધન જેવી લગ્નની વિધિ ક્યાંક દેખાડા ની હરીફાઈ માં સિફત પૂર્વક સામેલ થઈ ગઈ ..અને દરેક સમાજ આ દેખાડા ને ગૌરવ સમજવા લાગ્યો...ત્યારે જેમ દરેક સમયે કોઈ ને કોઈ ક્રાંતિકારી વિચારો ધરાવતા જણ દરેક ક્ષેત્ર માં પેદા થાય છે તેમ આ ખર્ચા ની ખાઈ માં સમાજને ધકેલતી લગ્ન પ્રથા ને કાબુ માં લાવવા સમૂહલગ્નનો વિચાર