વરદાન કે અભિશાપ - ભાગ 8

  • 3.2k
  • 2
  • 2.1k

શ્રાપ કે અભિશાપ (ભાગ-૮)             (વિશ્વરાજ કે જે ગાદીપતિ હતા. તેમના પુત્રો ધનરાજ અને દેવરાજને તેઓએ પરણાવી દીધા હતા અને તેઓ તેમની જીંદગીમાં સ્થાયી થઇ ગયા હતા. અચાનક ધનરાજને શહેરમાં નોકરી આવતાં તેઓ પોતાના સહપરિવાર શહેરમાં સ્થાયી થવાનું નકકી કર્યું. વિશ્વરાજ અને તેમના પત્ની કેસરબેને રાજીખુશીથી ધનરાજ અને તેના પરિવારને શહેરમાં મોકલ્યા. તેઓ મહીનામાં એક-બે વાર તો શહેરની મુલાકાતે જતા અને બંને છોકરાઓના બાળકો પણ એકબીજા સાથે હળીમળીને રહેતા હતા. ધનરાજનો પુત્ર નરેશ તેના દાદાને મળવા માટે ગામડે આવે છે અને દાદા સાથેસારો એવો સમય પસાર કરે છે. દાદા તેને થોડી સમજદારીની વાતો કરે છે. જે નરેશના સમજથી બહાર હોય