The story of love - Season 1 part-28

  • 2.4k
  • 1.2k

ૐ નમઃ શિવાય The Story Of love Part-28 અત્યાર સુધી જોયું કે મિહિર તેના રૂમ માં સુવા ની કોશિશ કરે છે પણ તેને ઊંઘ નથી આવતી અને એના લીધે તે માનવી ના રૂમ માં જાય છે અને ત્યાં જ સુઈ જાય છે... જયારે તેની આંખ ખુલે છે તે જોવે છે તો તે માનવી ના બેડ પર સૂતો હોય છે અને એન બેલકેટ પણ ઓઢ્યું હોય છે... "અરે યાર હું તો માનવી ના રૂમ માં જ સુઈ ગયો..." મિહિર એના મન માં બોલે છે... તે તેની બાજુ માં જોવે છે તો માનવી નથી હોતી અને તે ધીમે થી ઉભો થઇ ને