The story of love - Season 1 part-27

  • 2.2k
  • 1
  • 1.1k

ૐ નમઃ શિવાય The Story Of love Part-27 અત્યાર સુધી જોયું કે સુરેશ અને દિપાલી બેન તે છોકરી ના રૂમ માં જાય છે અને તેના જાગતા હોવા ના લીધે તે તેનું અસલી રૂમ જોઈ ને ડરી જાય છે અને ભાગી ને બાથરૂમ માં જાય છે અને ત્યાં લપસી જાય છે... બીજા દિવસે પોલીસ ને જોઈ ને દિપાલી બેન અને સુરજ ડરી જાય છે ... ત્યારે પોલીસ કાઉન્ટર પર આવી ને ઉભા રે છે... "સોનાલી નો રૂમ કયો છે..." ઈંસ્પેક્ટર બોલે છે અને ત્યાં ઉભેલો સુરજ તે નામ પર થી નંબર જોવા લાગે છે અને તે જેવો નંબર જોવે છે તે