વિરહ વગર પ્રેમ અધૂરો

  • 1.9k
  • 706

વાર્તા વિષે… આ ટૂંકી વાર્તા આપ વાંચવાનું શરૂ કરો એ પહેલા એક રસપ્રદ વાત તમને જણાવી દઉં, કે આ ટૂંકી  વાર્તા મે ૧૫ જૂન ૨૦૧૫ ના રોજ લખી હતી, અને એ પણ કોઈ રફ પેપર માં જે મારી કોલેજના કોઈ સ્પાઇરલ લિથો માંથી કાઢેલા હતા, અને આજે તારીખ ૨૩ મે ૨૦૨૩ દરમિયાન માં હું એક વ્યવસાય માં છું, અને મારી ઓફિસ બદલતા સમયે આ બંને રફ પેપર મારા હાથમાં આવ્યા, આ ટૂંકી વાર્તા નહીં પરંતુ એક નવલકથા તરીકે માટે લખવાની શરૂવાત કરી હતી. અને હવે વાંચ્યા પછી એક અંત મગજ માં આવી ગયો તો ટૂંકી વાર્તા તરીકે લખી કાઢી. પ્રેમ