કલ્મષ - 21

(36)
  • 3.1k
  • 1
  • 1.8k

ઇરા મંત્રમુગ્ધ થઈને સાંભળી રહી હતી વિવાનની વાતોને.જાણે સામે એક ફિલ્મ ચાલી રહી હતી. વિવાનની સહુથી પહેલી નવલકથા પ્રગટ થઇ હતી ન્યુ યોર્કમાં. સ્યુડોનેમ હતું જ્હોન બેરી. 'ઓહ , જ્હોન બેરી એટલે તું ??? 'ઇરા આશ્ચર્યથી જોઈ રહી. 'એ તો સુપરહિટ બુક હતી, ન્યુયોર્ક ટાઈમ્સના લિસ્ટિંગમાં ચાર વીક સતત ટોપ પર રહેલી. મેં વાંચી છે. તો તું જ્હોન બેરી ? ' ઈરાના હોઠ અચરજથી ખુલ્લાં રહી ગયા. 'જી, મેડમ આપની સામે ઉભો છે જ્હોન બેરી !!! ' વિવાન મંદ મંદ સ્મિત વેરતો રહ્યો.'એટલે પછી એની કોઈ બીજી બુક આવી નહીં ?' ઇરાએ હેરતથી પૂછ્યું.'ક્યાંથી આવે ? એ કિતાબે એટલી બધી