સથવારો.....સંબંધો ભાગ્યનાં - 9

  • 1.6k
  • 896

શરૂઆત.....ઉત્તરાર્ધની●●●●●●○○○○○○●●●●●●●○○○○○ અશ્ર્વિનીબહેને જરાં ઓજપાઈને દરવાજો ખોલ્યો,પોતાનાં ઢીલાં અઁબોડામાંથી લટ કાઢીને ચહેરાનાં નિશાનઢાંકવાનો પ્રયાસ કરતાં એણે સાકરમાને આવકાર આપ્યો. તેમની આંખોમાં અસંખ્ય પ્રશ્ર્નો ડોકાતાં હતાં છતાંય માત્ર ઔપચારિક ખબર-અંતર પુછાયાં,એવામાં નાનીપરીરડતાં ,અશ્ર્વિનીબહેન તરતજ એનાં માટે દૂધ લાવીચમચીથી પીવડાવવાં લાગ્યાં ,એને એટલું તો સમજાઈગયું હતું કે,આ બાળકી સાથે સાકરમાને કોઈ લોહીનોસબંધ નથી.. બેઉઁ બાળકીની સંભાળમાં વ્યસ્ત થયાં,અચાનકસાકરમાનાં. મોઢે પ્રશ્ર્ન ફુટ્યો "માસ્તરાણી તું તો સાવનંખાઈ ગય (ગઈ ) ,તું તો લક્ષમીબાય(લક્ષ્મી બાઈ) જેવીહતી,તારા જેવી ભણેલ ગણેલ છોકરી આટલું સહન કરે?.. " જવાબમાં મજબુરીઓ ,સામાજિકરીત-રીવાજ ,સામાજિક પરીસ્થિતી અને. થોડાં આશુંખરી પડ્યાં .. અશ્ર્વિનીબહેને પોતાનાં રાજીનામાંની વાત કરી" મહારાષ્ટ્રની બોર્ડર નજીક નંદપુર ગામે ટ્રસ્ટની વિશાળસંસ્થા