લઘુકથાઓ

  • 4.3k
  • 1
  • 1.7k

1. પગલાંના સભારણા ( લઘુકથાઓ ) "કેટલી વાર છે?" " હવે કોની વાટ જોવાની છે?" મેં ઉતાવળ કરાવી. સાથે સલાહ પણ હું આપતો હતો " જો.. જો કોઈ શણગાર બાકી ના રહી જાય " ફુલ-હાર હવે કંઈ મંગાવવાનું છે ?. " થોડી થોડી વારે હું માનવોના સમૂહને પૂછી પણ લેતો હતો. બધાં રડતા હતાં. મારે પણ રડવું હતું. ભરાય ગયેલું મારું હૈયું ખાલી કરવું હતુું. પણ મર્દાનગીનું લેબલ મારી પર હતું. રોકવા છતાં થોડા આંસુ ઉંબર ઓળંગી ગયાં તો કોઈના શબ્દો કાને પડ્યાં " મરદ થઈને રડે છો!" મહાપ્રયત્ને મેં આંસુનાં બંધને બાંધી રાખ્યાં. વિદાય આપવા તો મારે છેક સુધી