લગ્ન.com - ભાગ 9

  • 2.8k
  • 1.3k

ૐ સરસ્વતી નમો નમઃલગ્ન . com વાર્તા ૯ ભરૂચમાં એબીસી સર્કલ પાસે આવેલી ખોડીયાર હોટલ પર દિનેશ , સોનાલી અને સોનાલીની ની મમ્મી રીટાબેન ડિનર માટે ભેગા થયા હતા ." મને શું કામ બોલાવી ? તમે બંને એકલાજ મળ્યા હોત તો સારુ " રીટાબેન ને થોડું ઓડ લાગી રહ્યું હતું ." જુઓ આંટી તમારી દીકરીએ ક્લિયર કહ્યુ છે કે તમે લગ્ન પછી એની સાથે જ રહેશો. એટલે જો અમારા લગ્ન થાય તો આપણે ત્રણે જણ સાથે રહેશુ એટલે તમારી હાજરી જરૂરી છે . હું ઇચ્છું છું કે તમારી દીકરી સાથે તમે પણ મને જોઈ લો અને સમજી લો " દીપેશ