ઉડતાં પરિંદા - એક દિલધડક મિશન - 14

  • 2.7k
  • 1
  • 1.3k

અભિમન્યુએ એકાએક જોરથી ગાડીને બ્રેક મારી અને આંશીનો હાથ તરત એનાં ગિઅર પર રહેલાં હાથ પર ગયો. અભિમન્યુએ આંશી તરફ નજર ત્યાં એની આંખોમાં અધિકના ભુતકાળને જાણવાની ઝંખના વધી રહી હોય એવું લાગી રહ્યું હતું. " હે ભગવાન! એકાએક શું થયું ? આગળ રસ્તા પર જુઓ મારી તરફ શું જુઓ છો ? " અભિમન્યુના હાથ પર રહેલો પોતાનો હાથ આંશીએ એકાએક દુર કર્યો અને અભિમન્યુને કહ્યું. અભિમન્યુને કપાળમાં પરસેવો વળવા લાગ્યો. ગાડીને ફરીથી ચાલું કરી અને રોડની એક તરફ સાઈડમાં ઉભી રાખી. " અહિયાં ગાડી ઉભી રાખવાનું કોઈ ખાસ કારણ ? " અભિમન્યુએ એકાએક ગાડીને સાઈડમાં રાખતાં જોઈ આંશીએ આશ્ચર્યથી