The story of love - Season 1 part-24

  • 2.2k
  • 1.1k

ૐ નમઃ શિવાય The Story Of love Part-24 અત્યાર સુધી આપડે જોયું કે દિપાલી બેન કોઈ વ્યક્તિ ને મળે છે અને તે તેમને પૈસા કઈ રીતે મળશે એના વિશે કે છે... "એને અમને એક પેંટીગ આપી હતી જે તેમના દેવતા ની હતી અને એમની પૂજા કરી ને આપડે અમને આપડી સોલ આપી ને તે આપડી બધી માંગ પુરી કરી આપે છે..." અશોક ભાઈ બોલે છે... "એના બીજા જ દિવસે દિપાલી બેન એ મારા સિવાય બધા નોકર ને નીકળી દીધા અને ૨ ચોકીદાર રાખી દીધા..." સુરેશ ભાઈ બોલે છે... "થોડા દિવસ થયા અને અમારા શરીર માં બદલાવ આવા ના શરૂ થઇ