ૐ નમઃ શિવાય The Story Of love Part-22 અત્યાર સુધી આપડે જોયું કે જયદીપ આવે છે જેમને આ બુક લખી હોય છે અને મિહિર જે એના મમ્મી પપ્પા ના રૂમ માં જાય છે રૂપાલી નો આવાજ સાંભળી ને પણ તે ત્યાં જોઈને ડરી જાય છે... બધા એક સાથે બેઠા હોય છે અને બધા મળી ને એક બીજા થી વાતો કરતા હોય છે..."અરે હવે બધા ને આગળ ની સ્ટોરી સાંભળવી છે..." માનવ બોલે છે..."હા તો તમે લોકો અહીંયા બેસો હું ફ્રેશ થઇ ને આવું અને પછી સ્ટોરી ચાલુ કરું..." જયદીપ બોલે છે અને ત્યાં થી તેના રૂમ માં જાય છે... આ