સંબંધ

  • 2.8k
  • 1k

ઘણીવાર આપણે  વ્યક્તિ  ને  તેના  મિત્ર -વર્તણુક પરથી અનુમાન  લગાવીએ છીએ  . કે  આ વ્યક્તિ ને  આપણી  જરૂર નથી  . આની  પાસે  તો  ઘણા મિત્રો છે . તે ધારે  તેને દિલ ની વાત કરી શકે . તેમ ધારી ને આપણે તેને  છોડી ને જતા રહીએ છીએ , સાચી હકીકત  જાણ્યા વગર જયારે રિયાલિટી કંઇક જુદી જ  હોય છે . હકીકત  મા તેનાં જીવન માં આપણું ઘણું મહત્વ હોય છે . પણ કહેવાય છે ને કે  માણસ ગમે તેટલો  તરસ્યો  કેમ ના હોય  તોય પણ સાગર નું પાણી ના પી શકે , તેના  માટે જરૂર પડે મીઠા પાણી ની  . બસ