The story of love - Season 1 part-19

  • 2.3k
  • 1.3k

ૐ નમઃ શિવાય The Story Of love Part-19 અત્યાર સુધી આપડે જોયું કે માનવી જોરજોર થી રાડો પડતી હોય છે અને જોડે જ મિહિર અને જય હોય છે જે એના ઘરે હોય છે તે માનવી નો આવાજ સાંભળી ને તે તરફ ભાગે છે... એ બન્ને ભાગી ને ગાર્ડન માં આવે છે અને જયારે માનવ જોવે છે કે માનવી ત્યાં બેહોશ પડી હોય છે... મિહિર તેને તેના ખોળા માં ઉપાડે છે અને ત્યાં દિપાલી બેન ને જોઈને સમજી જાય છે કે શું થયું છે તે કાય બોલ્યા વગર ત્યાં થી માનવી ને લઇ ને એના રૂમ માં જાય છે..."માનવી... માનવી..." મિહિર