પ્રજા - દેશનું સાચું ધન

  • 2.9k
  • 952

1930-40ના દશકમાં બ્રિટનમાં ખાદ્ય અને વેપાર-વાણિજયનો સામગ્રીનો મોટા ભાગનો જથ્થો દરીયાઇ માર્ગે વિનિમય થતો હતો. દ્વિતિય વિશ્વયુદ્ધની શરૂઆતને કારણે આ વેપાર વાણિજ્ય પર મોટી અસર થવા લાગી. જેના લીધે દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટનમાં સુગર ( ખાંડ) અને મીટ (માંસ)ની અછત ઉભી થવા લાગી,કેમ કે ઇમ્પોર્ટ થતો ખાદ્ય જથ્થો નાઝી(જર્મની) દ્વારા તોડી પાડવામાં આવતો. એજ અરસામાં બ્રિટનના વધુ 2 જહાજો તોડી પાડયા, બ્રિટન માં થોડો સમય ચાલે એટલોજ સુગરનો જથ્થો વધ્યો હતો. અને તે સમયના તત્કાલીન મુખ્ય પ્રધાન વિન્સેન્ટ ચર્ચિલએ દેશમાં સુગરની અછત છે તે જાહેર કર્યું. ત્યારે બ્રિટનમાં પણ રેશનકાર્ડની સિસ્ટમ હતી. દરેક રેશનકાર્ડ ધારકોને વધુ માં વધુ 454gm સુગર