સથવારો.....સંબંધો ભાગ્યનાં - 7

  • 2.3k
  • 1.3k

સાકરમાનું જીવન●●●●●○○○○●●●●●●○○○○○●●●●●○○○○○●●●નાનજી,બઘીઆઈ અને ગોદાવરી મોટા ગામતરે ઉપડીગયાં, વજી અને અશ્ર્વિનીબહેન પોતપોતાનીદિશામાં .સાકરને જિંદગીનાં ઘાવ એટલી એકલી કરતાંરહ્યાં કે એને કાયમજીવતા રહેવા માટે એક બહાનાંનીએક કારણની એક ધક્કાની જરૂર પડતી. થોડા દિવસ એણે ખડકીમાંથી પગ બહાર મુકવાનોબંધ કરી દીધો. દેવકી,ગંગા કે કોઈ ને કોઈ જમવાનુંલાગતું ને થોડીવાર બેસી ખબર-અંતર પૂછતું,તોરાજલનો દિકરો બહારનાં કામ કરી દેતો.ફળિયામાં દરેકજણને એની ચિંતા હતી. ધીરે પોતાની નાની નાનીસમસ્યાઓ લઈ ને આવતા અને સાકરમાંની સલાહલેતા.છોકરાઓ રમતાં રમતાં ઝગડો તોય સાકરમાંને બોલાવે,સાસુ વહુ કે પતિ પત્નીનાં ઝગડામાંપણ એ સમાધાન કરાવે,તો ક્યારેક કોઈક ખરો ખોટોકજિયો કરીને સાકરમાંને વ્યસ્ત રાખે. જીવન પાછું એક ઘરેડમાં ગોઠવાવાં લાગ્યું.ઓટલા પરવાર્તાઓ અને પૌરાણિક કથાઓ