વર્લ્ડ ના બેસ્ટ ડોક્ટર

  • 3.6k
  • 1.2k

aaa ’’ અરે આ તો વર્લ્ડ ના બેસ્ટ ગાંઠિયા  છેઆ તો ખાવાજ પડે.’’ ’’ વર્લ્ડ ની બેસ્ટ જગ્યા  તો આ જ છે.તળાવનો કીનારો ’’ ’’ આપણે ભણીયે તે વર્લ્ડ ની બેસ્ટ કોલેજ છે  દુનિયાના કોઈ ખુણે આવીકોલેજ  ના મળે હો ’’ અને બસ એની લાઈફમાં થતું બધું જ વર્લ્ડ નું બેસ્ટ  હતું. માથા પર વાળ નહોતા, કમરની સાઈઝનું કાંઈ ઠેકાણું નહી, કપડામાં ભી ખાસ મેચ નહી, પણ ડોક્ટર વર્લ્ડ નો બેસ્ટ  હતો કેમ કે તેની પાસે બધું ગમે તે ક્વોલિટી નું હોય પણ વર્લ્ડ નું બેસ્ટ  હતું. આમ તો એને ડાયાબિટીસ, બીપી, તમાકુ ની આદત એવા ઘણા બધા વર્લ્ડ ના