The story of love - Season 1 part-17

  • 2.1k
  • 1
  • 1.2k

ૐ નમઃ શિવાય The Story Of love Part-17 અત્યાર સુધી આપડે જોયું કે માનવ અને માહી જતા હોય છે ત્યારે માનવ ને એવું લાગે છે કે બાઈક તેમની પાછળ જ આવે છે.. માનવ પોતાની કાર ધીમી કરે છે તો તે બાઈક પણ ધીમી કરી દે છે..."માહી આપડી પાછળ ૨ બાઈક છે જે ક્યાર ના આપડી પાછળ આવે છે..." માનવ બોલે છે..."હા તો એ કોણ છે..." માનવી પાછળ જોવે છે તો ત્યાં બે બાઈક આવતા હોય છે એને જોઈ ને બોલે છે..."ચાલ ચિંતા ના કરીશ...." માનવ બોલે છે... ત્યારે એ બાઈક તેમની પાસે આવે છે અને તેમને કાર ઉભી રાખવા નો