રામ️રામ નામ નું મહત્વ રામ નામની મર્યાદા ઘણી છે, તેમાંથી એક સમજીને રામનું નામ લો, શ્રી વિષ્ણુજી સર્વ સક્તીમાન પરમહંસ ભગવાન ૐકાર શીવના પ્રથમ આદરણીય ભક્ત ના અવતાર શ્રી રામ મનુષ્ય મર્યાદા જીવો અને જીવવાદો અને બધાજ સદગુણો કે પછી સત્વને ધારણ કરી મનુષ્ય એક રાજા જેને આપણે પિતા. મૉંબાપ નો દરજ્જો આપતા સતયુગ દ્રાપર ત્રેતા કળયુગ સુધી તેમણે એ બધીજ મર્યાદા નું પાલન કર્યું, પીતા ની આજ્ઞા માતાની આજ્ઞા પ્રજાનું હીત ... એવી દરેક બાબત જેમણે પોતાના સ્વાર્થ માટે ઈશ્વરીય શક્તિઓનો ઉપયોગ ન કરેલ બધા પ્રત્યે દયા કરૂણા પ્રેમ અને સહાનુભૂતિ રાખેલ ન્યાયના પંથેજ ચાલેલ.. એક વાલીના વધ છેતરીને