આંસુનો લૂછનાર

  • 3.1k
  • 1
  • 1.2k

આંસુનો લૂછનાર અમદાવાદમાં ઓચિંતું કામથી જવાનું હોઈ વિજયે જેવો પોતાની ફોર્ચ્યુનર ગાડીનો સેલ માર્યો કે તરત જ ગાડી ચાલું થવાને બદલે રીસાઈ ગયેલી પ્રેમિકાની માફક ઘરરર ઘરરર કરીને શાંત થઈ ગઈ. વિજયની આ લાડકવાઈ ગાડી આજે તેનો સાથ આપવા માગતી ન હતી. આખરે સમયની પાબંદીને ધ્યાનમાં રાખીને વિજયે બસમાં મુસાફરી કરવાનું નક્કી કર્યું. ગામની ભાગોળે જેવી બસ આવીને ઊભી રહી કે એ તરત જ બસમાં બેસી ગયો. તેની બાજુમાં એક મેલાંઘેલાં જૂનાં કપડાં અને બરછટ વાળવાળો એક વૃદ્ધ માણસ બારીની બહાર તાકીને જોઈ રહ્યો હતો. તેને જોતાં લાગતું કે તે આ ગામનો કોઈ પરિચિત હોવો જોઈએ. આ ગામ સાથે એને