The story of love - Season 1 part-14

  • 2.4k
  • 1.3k

ૐ નમઃ શિવાય The Story Of love Part-14 અત્યાર સુધી આપડે જોયું કે માનવી અને મિહિર બન્ને વાતો કરતા હોય છે, ત્યારે જ ત્યાં પોલીસ આવે છે Present time...."હવે 2 વાગી ગયા છે હવે મારા થી બોલશે નઈ..." માનવ બોલે છે..."હા હવે મને પણ ઊંઘ આવે છે..." મોની બોલે છે..."તમે બન્ને આ રૂમ સુઈ જાઓ..." મોની માનવ અને રોહિત ને એક રૂમ સામે ઈસરો કરી ને બોલે છે... રોહિત તો ત્યાં બેઠો બેઠો જ સુઈ ગયો હોય છે તેને માનવ ઉઠાડે છે અને રૂમ માં લઇ જાય છે..."હું અને રોઝી મારા રૂમ માં સુઈ જઈએ..." રોઝી ને જોઈને બોલે છે..."માહી