ૐ નમઃ શિવાય The Story Of love Part-13 અત્યાર સુધી આપડે જોયું કે બધા મોની ના ઘરે ભેગા થયા હોય છે અને માનવ સ્ટોરી કેતો હોય છે અને માનવી ને બન્ને છોકરાઓ તેની સાથે લઇ જતા હોય છે અને જય ને વાગ્યું હોય છે..."માનવી સાથે હવે શું થશે તે તો હવે કાલ ખબર પડશે..." માનવ બોલે છે..."ના ના આજે તું અહીંયા ના મુકી શકે આ સ્ટોરી..." માહી બોલે છે..."હા અને આજ હજુ એક ભાગ કઈ દે અમને..." રોઝી બોલે છે..."હા આમે તમે બધા એક થઇ ગયા છો અને હું એકલો..." માનવ હસી ને બોલે છે...૨૦ વર્ષ પહેલા... બન્ને છોકરાઓ જે